PR
Discover our latest initiatives, community outreach programs, and
partnerships that enhance health awareness and improve patient care.
Patient Portal > PR
27 March 2025
આયુષ કેન્સર હોસ્પિટલ: હાલાર વિસ્તારની સૌથી મોટી કેન્સર હોસ્પિટલનું રામનવમી થી શુભારંભ. | Shri Nagarcharca News
આયુષ ગ્રુપ ઓફ હોસ્પિટલ શ્રેષ્ઠ આરોગ્યસંભાળ સુવિધાઓ પૂરી પાડવામાં અગ્રેસર રહ્યું છે. 8 હોસ્પિટલઅને 1200 બેડની ક્ષમતા સાથે, આયુષ હોસ્પિટલએ અત્યાર સુધીમાં 18લાખથી વધુ ઓપીડી દર્દીઓ અને 1 લાખ થી વધુ ઈન્ડોર દર્દીઓની સફળતાપૂર્વક સારવાર કરી છે.
27 March 2025
આયુષ કેન્સર હોસ્પિટલ: હાલાર વિસ્તારની સૌથી મોટી કેન્સર હોસ્પિટલનું ઉદ્ઘાટન | Janta ki jankariews
આયુષ ગ્રુપ ઓફ હોસ્પિટલ્સ શ્રેષ્ઠ આરોગ્યસંભાળ સુવિધાઓ પૂરી પાડવામાં અગ્રેસર રહ્યું છે. 8 હોસ્પિટલ્સ અને 1200+ બેડની ક્ષમતા સાથે, આયુષ હોસ્પિટલએ અત્યાર સુધીમાં 18 લાખથી વધુ ઓપીડી દર્દીઓ અને 1 લાખ થી વધુ ઈન્ડોર દર્દીઓની સફળતાપૂર્વક સારવાર કરી છે. હવે આયુષ કેન્સર હોસ્પિટલ દ્વારા હાલાર વિસ્તાર ના જરૂરિયાતમંદ દર્દીઓને ગુણવત્તાસભર આરોગ્યસંભાળ આપવા માટેની પ્રતિબદ્ધતાને ફરીથી મજબૂત કરે છે.
26 March 2025
હાલારમાં તા.૬ઠ્ઠીએ આયુષ કેન્સર હોસ્પિટલનો ઉદ્ધાટન સમારોહ યોજાશે
આયુષ ગ્રુપ ઓફ હોસ્પિટલ્સ શ્રેષ્ઠ આરોગ્ય સંભાળ સુવિધાઓ પુરી પાડવામાં અગ્રેસર રહ્યું છે. ૮ હોસ્પિટલ્સ અને ૧૨૦૦+ બેડની ક્ષમતા સાથે આપ હોસ્પિટલે અત્યાર સુધીમાં ૧૮ લાખથી વધુ ઓપીડી દર્દીઓ અને ૧ લાખથી વધુ ઇન્ડોર દર્દીઓની સફળતાપુર્વક સારવાર કરી છે. હવે આયુષ કેન્સર હોસ્પિટલ દ્વારા હાલાર વિસ્તારના જરૂરીયાતમંદ દર્દીઓને ગુણવત્તાસભર આરોગ્ય સંભાળ આપવા માટેની પ્રતિબદ્ધતાને ફરીથી મજબુત કરે છે. ગુજરાતના આરોગ્ય ક્ષેત્રમાં એક નવો માઇલસ્ટોન સ્થાપિત કરતા, આયુષ કેન્સર હોસ્પિટલનું ભવ્ય ઉદ્ધાટન કરવામાં આવશે. આ અધતન હોસ્પિટલ કેન્સર સારવારના તમામ મુખ્ય વિભાગો-રેડિએશન ઓન્કોલોજી, સર્જીકલ ઓન્કોલોજી, મેડીકલ ઓન્કોલોજી, પ્લાસ્ટીક સર્જરી, કેન્સર સ્ક્રીનીંગ, સર્જીકલ આઇસીયુ, પેલિએટીવ કેર અને પેઇન મેનેજમેન્ટ સેવા-એક જ છત હેઠળ પ્રદાન કરશે.
26 March 2025
હાલારના સમર્પણ આરોગ્યધામનું નવુ સોપાન
જામનગર અને આજુબાજુના જીલ્લાઓ માટે ટ્રસ્ટી વસ્તાભાઇ કેશવાલાની આરોગ્ય સેવાઓ જહેમત જાણીતી છે પૂજ્ય મહંત શ્રી રામસ્વરૂપદાસજીનીપ્રસાદી સ્વરૂપ જામનગરની વિશાળ અને ભવ્ય સમર્પણ હોસ્પીટલ જેમા જનરલ ,હાઆંખ, વગેરે વિભાગો વરસોથી કાર્યરત છે તેમા હવે કેન્સર હોસ્પીટલ આગામી ૬ એપ્રીલના શરૂ થનાર છે.
26 March 2025
હાલાર પંથકની સૌથી મોટી-સંપૂર્ણ સુવિધાથી સજ્જ ‘આયુષ કેન્સર હોસ્પિટલ’નું તા. ૬ એપ્રિલે ઉદ્ઘાટન
સમગ્ર હાલાર જિલ્લામાં સૌથી મોટી અને સંપૂર્ણ સજ્જ સિંગલ કેન્સર હોસ્પિટલનું ઉદ્ઘાટન 6 એપ્રિલથી થઈ રહ્યું છે. આ અધતન હોસ્પિટલ કેન્સર સારવારના તમામ મુખ્ય વિભાગો-રેડિએશન ઓન્કોલોજી, સર્જીકલ ઓન્કોલોજી, મેડીકલ ઓન્કોલોજી, પ્લાસ્ટીક સર્જરી, કેન્સર સ્ક્રીનીંગ, સર્જીકલ આઇસીયુ, પેલિએટીવ કેર અને પેઇન મેનેજમેન્ટ સેવા-એક જ છત હેઠળ પ્રદાન કરશે.